આ રોગ પક્ષિનિયા મેલાનોસીફેલા ફુગથી થાય છે. ગુજરાત રાજ્યમાં આ રોગનો ઉપદ્રવ વધુ જોવા મળતો નથી. પરંતુ બીજા રાજ્યોમાંથી આવતા શેરડીના બિયારણને લીધે રોગ આપણા વિસ્તારમાં જોવા મળતો થયો છે.