NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    ઓળખ ચિન્હો

    

  • - શેરડીના પાનની બંને બાજુએ પીળાશ પડતા નાના અને લાંબા ટપકાંઓ જોવા મળે છે.
  • - સમય જતા ટપકાંની સાઇઝ વધી ઘેરા લાલ રંગના ઉપસેલા જોવા મળે છે.
  • - રોગની તીવ્રતા વધતા, આખા પાન પર ઘેરા લાલ રંગના ટપકાંઓ જોવા મળતા પાન આખે આખું લાલ દેખાય છે, જેને
  •   હાથથી ટચ કરતા લાલ રંગનો પાવડર ઉડે છે.