NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    શેરડીના લામ પાકમાં ખાતરની જરૂરીયાત

ક્રમ

ખાતરનું નામ

પ્રથમ હપ્તો

(પ્રથમ ખેડ સમયે)

બીજો હપ્તો

(૬૦ થી ૭૫ દિવસે)

ત્રીજો હપ્તો

(૧૩૦ થી ૧૫૦ દિવસે)

કુલ ખાતરની જરૂરીયાત (કિલો)

હે.

.

હે.

.

હે.

.

હે.

.

ડી..પી.  અથવા

સીંગલ સુપર ફોસ્ફેટ

૧૩૬

૩૯૧

૫૪

૧૫૬

-

-

-

-

-

-

-

-

૧૩૬

૩૯૧

૫૪

૧૫૬

મ્યુરેટ ઓફ પોટાશ

૨૦૮

૮૪

-

-

-

-

૨૦૮

૮૪

ડી..પી.નાં ઉપયોગ સમયે યુરીયા અથવા

એમોનિયમ સલ્ફેટ

૧૧૦

૨૫૩

૪૪

૧૦૧

૩૨૬

૭૫૦

૧૩૦

૩૦૦

૧૬૩

૩૭૫

૬૫

૧૫૦

૫૯૯

૧૩૭૮

૨૪૦

૫૫૧

સીંગલ સુપર ફોસ્ફેટના ઉપયોગ સમયે યુરીયા અથવા

એમોનિયમ સલ્ફેટ

૧૬૩

 

૩૭૫

૬૫

 

૧૫૦

૩૨૬

 

૭૫૦

૧૩૦

 

૩૦૦

૧૬૩

 

૩૭૫

૬૫

 

૧૦૫

૬૫૨

 

૧૫૦૦

૨૬૦

 

૬૦૦

 

નોંધ:   ૧.  ૩૦૦ - ર.પ - ૧રપ ના.ફો.પોકી.ગ્રા./હે.  પોષક તત્વોના રૂપમાં આપેલ છે      

         ર.  ફોસ્ફરસ અને પોટાશનો પુરો જથ્થો એકી સાથે પ્રથમ હપ્તામાં આપવો.

         ૩. નાઇટ્રોજન ત્રણ હપ્તામાં રપ, પ૦ અને રપ ટકા પ્રમાણે આપવો.

         ૪. લામ પાકમાં કોહવાણ કલ્ચર સાથે પતારી ખેતરમાં રાખવાથી રાસાયણિક ખાતરમાં રપ ટકાના ઘટાડા સાથે જમીન તંદુરસ્ત પણ સુધરે છે.