NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

વાવેતર સમય

શેરડીની રોપણી ઓકટોબર-નવેમ્બર  (ઓટમ પ્લાન્ટીં)  તેમજ જાન્યુઆરી- ફેબ્રુઆરી (સ્પ્રીંગ પ્લાન્ટીંગ) માસ સુધીમાં પુરી કરવી જોઈએ. શેરડી સામાન્ય રીતે સુગર મિલને વેચાણ કરવાનું હોય છે. તેથી સુગર મિલની જરૂરીયાત મુજબનાં સમયે પિલાણ માટે આવે તે જરૂરી હોય છે. આથી સુગર મિલની માંગણી મુજબ વાવેતર કરવાનું હોય છે. સુગર મિલને પીલાણ માટે સતત શેરડીનો પૂરવઠો મળી રહે તે માટે શેરડીનું વાવેતર  મખ્ય સપ્ટેમ્બરથી મધ્ય નવેમ્બર અથવા ફેબ્રુઆરી-માર્ચ અથવા એપ્રિલ-મે  કરી શકાય.