NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

બિયારણનો દર

શેરડીનું વધુ ઉત્પાદન મેળવવા બિયારણનો હેકટરે ૬.૦ થી ૭.૦ ટન બિયારણ પુરતુ છે જો ત્રણ આંખવાળા ટુકડા ઉપયોગ કરવાનો હોય તો દર પ્રતિ હેકટરે ૩પ,૦૦૦ અને બે આંખવાળા ટુકડા  ઉપયોગ કરવાનો હોય તો પ૦,૦૦૦ શેરડીના ટુકડા જરૂર પડશે. હાલમાં ખૂબ જ પ્રચલિત થતી એક આંખના ટુકડા પધ્ધતિથી નીચે કોઠામાં દર્શાવ્યા મુજબ બિયારણની જરૂરિયાત રહે છે

 વાવણીનો સમય 

 અંતર (ફૂટમાં)

 પ્રતિ એકર એક આંખ ટુકડાની જરૂરિયાત

 મખ્ય સપ્ટેમ્બરથી મધ્ય નવેમ્બર

 ૪ x ૨

 ૫૦૦૦-૫૫૦૦

 

 ૫ x ૨

 ૪૦૦૦૪૪૦૦

 

 ૪ x ૧.

 ૭૨૫૦૭૫૦૦

 

 ૫ x ૧.

 ૫૮૦૦-૬૦૦૦

 ફેબ્રુઆરી-માર્ચ

 ૪ x ૧.

 ૭૨૫૦-૭૫૦૦

 

 ૫ x ૧.

 ૫૮૦૦-૬૦૦૦

 

 ૫ x ૧

 ૭૮૦૦-૮૫૦૦

 એપ્રિલ-મે 

 ૪ x ૧.૨૫

 ૮૬૯૦-૯૦૦૦

 

 ૩ x ૧.

 ૯૫૦૦-૯૬૦૦

 

 ૩ x ૧

 ૧૪૫૦૦-૧૫૦૦૦