Navsari Agricultural University
ગુલછડીનું પ્રસર્જન કંદથી થાય છે. કયારેક કંદના ભાગથી પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે ર.પ થી ૩ સે.મી. વ્યાસવાળા કંદનો ઉપયોગ રોપણી માટે કરવો જોઈએ.




� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.