Navsari Agricultural University
જમીન અને આબોહવા
------------------------

મગ ઉંડા મૂળ ધરાવતો અને કઠોળ વર્ગનો પાક હોય તેમના મુળમાં રહેતા રાઈઝોબીયમ પ્રકારના બેકટેરીયાને પૂરતા પ્રમાણમાં હવા મળી રહે તે રીતે જમીન ઉંડી ખેડી, પાસ / કરબથી ઢેફા ભાંગી ભરભરી કરવી જરૂરી છે. જમીન તૈયારી કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન જેટલું છાણિયું/ગળતિયું ખાતર નાંખવું જેથી જમીનની પ્રત અને જમીનની ભેજ સંગ્રહ શકિતમાં વધારો તેમજ જમીનની જૈવિક પ્રકિ્રયામાં સુધારો થાય.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.