Navsari Agricultural University
જાતોની પસંદગી
------------------

સામાન્ય રીતે ગુજરાત રાજયમાં વાવેતર માટે નીચે પ્રમાણે ચણાની જાતોની ભલામણ કરવામાં આવે છે.

જાતનું નામ પાકવાના દિવસો દાણાનો રંગ અંદાજીત ઉત્પાદન કિવ./હે. ખાસિયતો
દાહોદ પીળા ૧૦૦ થી ૧૦પ રતાશ પડતો પીળી બિનપિયત
ર૦૦૦ - મધ્યમ મોડી પાકતી
- બિનપિયત વાવેતર માટે
અનુકુળ
- સુકારો અને સ્ટન્ટનો રોગ
ખુબ જ આવે છે.
આઈસીસીસી-૪ ૧૧પ થી ૧ર૦ ભુળાશ પડતો પીળી પિયત
ર૮૦૦ - મધ્યમ મોડી પાકતી
- પિયત વાવેતર માટે
અનુકુળ
- સુકારો અને સ્ટન્ટના રોગ
સામે પ્રતિકારક છે.
ગુજરાત ચણા-૧ ૧૦૦ થી ૧૦પ રતાશ પડતો પીળો પિયત
રપ૦૦ - મધ્યમ મોડી પાકતી
- પિયત વાવેતર માટે
અનુકુળ
- સુકારો અને સ્ટન્ટના રોગ
સામે પ્રતિકારક છે.
ગુજરાત ચણા-ર ૯૦ થી ૯પ રતાશ પડતો પીળો બિન પિયત
રપ૦૦ - મધ્યમ મોડી પાકતી
- બિનપિયત વાવેતર માટે
અનુકુળ
- મુખ્યત્વે ભાલ વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ જાત છે.


આ ઉપરાંત ભારતીય કઠોળ સંશોધન સંસ્થાન, કાનપુર તરફથી મધ્ય ભારત ઝોન માટે બીજી-રપ૬ જાતનું વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ઉપરોકત જાતોનું સારી સ્ફુરણ શકિતવાળું ઉત્તમ ગુણવત્તા ધરાવતું પ્રમાણિત બિયારણ મેળવીને વાવેતર કરવું જોઈએ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.