Navsari Agricultural University
જાતોની પસંદગી
--------------------

જાતની પસંદગી:- જમીન, આબોહવા અને જરૂરિયાતને અનુરૂપ નીચે આપેલ કોઠામંથી કોઈ પણ એક જાત વાવેતર માટે પસંદ કરવી.
તુવેરની વિવિધ જાતો :
તુવેરનો પ્રકાર જાત પાકવાના દિવસો દાણાનો રંગ સરેરાશ ઉત્પાદન કિવ. / હે. ખાસિયતો
વહેલી પાકતી જાતો આઈ.સી.પી.એલ-૮૭ ૧૩૦-૧૩પ લાલ બિન પિયત:૧પ-૧૮
પિયત : ૧૮-રર શીંગો ઝુમખામાં બેસે છે. એકી સાથે પાકે અને સાકળા ગળે અનુકુળ
ગુજરાત તુવેર -૧ ૧રપ-૧૩૦ સફેદ લીલી તુવેર શીંગો: ૭૦-૮૦ શાકભાજી અને દાણા બંને માટે ઉપયોગી
ગુજરાત તુવેર -૧૦૦ ૧૪૦-૧પ૦ સફેદ મોટા ૧ર-૧પ શીંગો ઝુમખામાં બેસે, શાકભાજી અને દાણા બંને માટે
ગુજરાત તુવેર -૧૦૧ ૧૩૦-૧૪૦ સફેદ ૧પ-૧૮ દાણા માટે, વહેલી પાકતી, શીંગો છુટી છુટી બેસે
આણંદ શાકભાજી તુવેર-૧ ૧ર૦-૧૩૦ સફેદ લીલી તુવેર શીંગો: ૮૦-૧૦૦ શીંગો ઝુમખામાં બેસે અને શાકભાજી માટે,
આઈ.સી.પી.એચ.-૮ (હાઈબ્રીડ) ૧રપ-૧૩૦ લાલ ૧૮-રર વધુ ઉત્પાદન આપતી સંકર જાત
મધ્યમ મોડી પાકતી જાતો બી.ડી.એનઅર ૧૬૦-૧૮૦ સફેદ મધ્યમ બિન પિયત : ૧૦ - ૧ર
પિયત : ૧પ - ૧૮ સુકારા સામે પ્રતિકારક શકિત ધરાવે છે. તથા શીંગો છુટી છુટી બેસે.
આઈ.સી.પી.એલ. -૮૭૧૧૯(આશા) ૧૬૦-૧૮૦ લાલ ર૦-રર દાણા માટે અને ‘સુકારા સામે પ્રતિકારકતા ધરાવતી જાત
આણંદ તુવેર -ર ૧૭પ-૧૮૦ સફેદ મોટા ૧૮-ર૦ શીંગો છુટી છુટી બેસે તથા વધુ ઉત્પાદન આપતી દાણા માટેની જાત
બી.એસ.એમ.આર. -૮પ૩ (વૈશાલી) ૧૬૦-૧૭પ સફેદ ૧ર-૧પ વંધ્યત્વના રોગ સામે પ્રતિકારક શકિત ધાવે છે.









� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.