જાતોની પસંદગી
--------------------
મગના વાવેતર માટે જાત અને બિયારણની પસંદગી :-
અ. ન જાતનું નામ પાકવાના દિવસો સરેરાશ ઉત્પાદન
કિલો/હેકટર ઋુતુ માટે ભલામણ ખાસિયતો
૧ કે.૮પ૧ ૬પ - ૭૦ ૧ર૦૦ - ૧૪૦૦ ઉનાળા તથા ચોમાસા શીંગો એક સાથે પરિપકવ થાય છે.
ર ગુજરાત મગ -૪ ૬પ - ૭૦ ૧ર૦૦ - ૧પ૦૦ ઉનાળા તથા ચોમાસા - ,, -
૩ ગુજરાત મગ -૩ ૬૦ - ૬પ ૧૩૦૦ - ૧પ૦૦ ઉનાળા - ,, -
૪ ગુજરાત મગ -ર ૬પ - ૭૦ ૧૦૦૦ - ૧પ૦૦ ચોમાસા પરિપકવ શીંગોની વીણી કરવી પડે
પ ગુજરાત મગ -૧ ૭૦ - ૮૦ ૯૦૦ - ૧૧૦૦ ચોમાસા - ,, -
૬ સાબરમતી ૬પ - ૭૦ ૯૦૦ - ૧૧૦૦ ચોમાસા - ,, -
૭ મેહા ૬પ-૭૦ ૧૦૦૦ - ૧ર૦૦ ઉનાળા તથા ચોમાસા ગુ.મગ-૩ અને ૪ કરતાં નાના દાણા
૮ મગ સી.ઓ.-૪ ૧૦૬-૧૧પ ૧૦૦૦-૧ર૦૦ શિયાળા દાણા મધ્યમ કદના
આ જાતોનું પ્રમાણિત બિયારણ મેળવી વાવેતર કવું.