ખાતર વ્યવસ્થાપન
------------------------
વાવેતર લાયક જમીન તૈયાર કયર્ા પછી હેકટરે રપ કિલો નાઈટ્રોજન અને પ૦ કિલો ફોસ્ફરસ આપવા. આ માટે નીચે મુજબની ખાતરની જરૂર પડશે. ખાતર બીજની નીચે પડે તે રીતે ઓરીને ચાસમાં આપવું. આ ઉપરાંત ર૦ કિલો સલ્ફર આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવતામાં સુધારો થાય છે.
ખાતરનું નામ જરૂરી જથ્થો
હેકટર એકર વિધા (ર૪ ગુંઠા)
ડી.એ.પી. + યુરીયા/એમો.સલ્ફેટ ૧૧૦ + ૧૦/રપ ૪પ + ૪/૧૦ ર૮+ ર.પ/૬
અથવા એસ.એસ.પી. + યુરીયા/એમોનીયમ સલ્ફેટ ૩૧૩ + પપ/૧રપ ૧રપ + રર/પ૦ ૮૦ + ૧૪/૩ર
એસ.એસ.પી. કે એમોનીયમ સલ્ફર ખાતર પસંદ કરેલ હોય તો સલ્ફર અગલથી આપવાની જરૂરીયાત રહેતી નથી.