જમીન અને આબોહવા
------------------------
જમીનની તૈયારી માટે એક વખત હળ અને બે વાર કરબથી ખેડ કરવી. હેકટર દીઠ ૧૦ થી ૧પ ગાડા છાણિંયુ ખાતર નાંખવું. કરબીને જમીનમાં ભળવી દેવુ.ં વાવણી મોડી થાય તેમ હોય તો ખેતરને નિંદામણથી મુકત રાખો. ખેતર સમતોલ બનાવો. જેથી પાણીનો ભરાવો નીચાણવાળા ભાગમાં ન થાય. વધારાના પાણીના નિતાર માટે ખેતરની ફરતે ઉંડી કાંસ બનાવો.