Navsari Agricultural University
ખાતર વ્યવસ્થાપન
-----------------------

સામાન્ય રીતે રાસાયણિક ખાતરો માં નીચે મુજબની જરૂરીયાતો રહે છે.
સ્થાનિક જાતો : ૪૦ કિલો નાઈટ્રોજન + ર૦ કિલો ફોસ્ફરસ
સંકર વધુ ઉપજ આપતી : ૮૦ કિલો નાઈટ્રોજન + ૪૦ કિલો ફોસ્ફરસ
સીમાંત ખેડૂતો માટે : ૪૦ કિલો નાઈટ્રોજન + ૪૦ કિલો ફોસ્ફરસ
જુવારની વાવણી સમયે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો અને નાઈટ્રોજનનો અડધો ડોઝ આપવો. જુવારની વાવણી પછી ૩૦-૪૦ દિવસ બાદ બાકી નાઈટ્રોજન પૂતર્િ ખાતરનો હપ્તો બે હારની વચ્ચે દંતાળથી ઓરીને આપવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.