Navsari Agricultural University
જાતોની પસંદગી
------------------

સુધારેલી જાતો :

જાત બહાર પાડયાનું વષ્ર્ા પાકવાના દિવસો સરેરાશ ઉત્પાદન કિલો/ હેકટર વિશેષ્ાતા
ગુજરાત નાગલી-૧ ૧૯૭૬ ૧રપ-૧૩૦ ર૦૦૦ ડૂંડી મધ્યમ લાંબી, ટોચથી વળેલી અને ઘટ્ટ, સ્થાનિક જાત કરતા ૧૬.૬ ટકા જેટલું વધુ ઉત્પાદન, ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તાર માટે અનુકૂળ જાત
ગુજરાત નાગલી-ર ૧૯૮ર ૧૩૦-૧૩પ રર૦૦ સ્થાનિક જાતમાંથી પસંદગી દ્વારા તૈયાર કરેલ જાત, ડૂંડા મધ્યમ લાંબા અને અધર્્ ઘટ્ટ, દાણાનો રંગ આકષર્્ક લાલ, ગુ. નાગલી -૧ કરતા ૧૯ ટકા જેટલું વધુ ઉત્પાદન.
ગુજરાત નાગલી-૩ ૧૯૯૦ ૧૩૦-૧૩પ ર૩૬પ કે એમ-૧૩ અને ગુ. નાગલી-ર ના સંકરણથી તૈયાર કરેલ જાત, ડૂડી ખૂબ લાંબી અને ખૂલ્લી, દાણા ઈંટ જેવા લાલ રંગના, રોગ-જીવાત સામે સારી પ્રતિકાર શકિત ધરાવે છે.
ગુજરાત નાગલી-૪ ર૦૦૬ ૧રપ-૧૩૦ ર૯૩૪ કે એમ - રર૮ માંથી પસંદગી દ્વારા તૈયાર કરેલ જાત, ડૂડી લાંબી અને અર્ધ ઘટ્ટ, ડૂડીમાં દાણાની સંખ્યા વધારે ગુ. નાગલી -૩ કરતાં ર૪ ટકા વધારે ઉત્પાદન
ગુજરાત નાગલી-પ (સફેદ) ર૦૦૯ ૧૧૦-૧૧પ ર૯૦૦ થી ૩ર૦૦ ગુજરાત નાગલી -૩ અને ૪ કરતા અનુક્રમે આ જાતમાં રપ ટકા અને ૧૯ ટકા વધુ ઉત્પાદન મળે છે.

















� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.