મરઘાંપાલક નાના બચ્ચાંન લાવીને તેનો ઉછેર કરે છે, અને તેના ઈંડાં કે માંસના વેચાણમાંથી આવક મેળવે છે. સામાન્ય રીતે મરઘાંનું સંવર્ધન બચ્ચાંે પેદા કરીને વેચાણ કરતી સંસ્થામ ઘ્વા રા જ કરવામાં આવે છે. મરઘાંસંવર્ધન માટે સામાન્યુ રીતે 8 થી 10 મરઘી દીઠ એક મરઘો રાખવામાં આવે છે, અને તેનાથી પેદા થયેલ ફલિત ઈંડાનું સેવન યંત્રમાં કરીને ર1 દિવસે બચ્ચાં બહાર આવે છે.