વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી
ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
Kiosk Home
ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
Home
Back
ડાંગરનું બીજ
બિયારણની ગુણવત્તા
બિયારણની ખરીદી / પ્રાપ્તિ સ્ત્રોત
બિયારણના પ્રકાર
બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા
બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા
ડાંગરનું બીજ
બિયારણની ગુણવત્તા
બિયારણની ખરીદી / પ્રાપ્તિ સ્ત્રોત
બિયારણના પ્રકાર
બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા
ડાંગરનું બિયારણ સુધારેલ જાતનું હોવું જોઈએ.
શુધ્ધ અને ગુણવત્તાવાળું બિયારણ હોવું જોઈએ.
ડાંગરનું બિયારણ પ્રમાણિત હોવું ઇચ્છનીય છે.
જે તે વિસ્તારની જમીન, આબોહવા, પિયતની સગવડ, વરસાદ, બજાર માંગની પરિસ્થિતિને અનુરૂપ જાતની પસંદગી કેએઆરવીઆઇ જોઈએ.
વિશ્વાસપાત્ર સંસ્થા પાસેથી જ ખરીદવું.
ખરીદવામાં આવેલ બિયારણનું પાકું બીલ અવશ્ય લેવું.
બીલ, બિયારણની કોથળી તેમજ કોથરી ઉપરની ટેગ સાચવી રાખવી જરૂરી છે.
Previous
Home