NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા
  • ડાંગરનું બિયારણ સુધારેલ જાતનું હોવું જોઈએ.
  • શુધ્ધ અને ગુણવત્તાવાળું બિયારણ હોવું જોઈએ.
  • ડાંગરનું બિયારણ પ્રમાણિત હોવું ઇચ્છનીય છે.
  • જે તે વિસ્તારની જમીન, આબોહવા, પિયતની સગવડ, વરસાદ, બજાર માંગની પરિસ્થિતિને અનુરૂપ જાતની પસંદગી કેએઆરવીઆઇ જોઈએ.
  • વિશ્વાસપાત્ર સંસ્થા પાસેથી જ ખરીદવું.
  • ખરીદવામાં આવેલ બિયારણનું પાકું બીલ અવશ્ય લેવું.
  • બીલ, બિયારણની કોથળી તેમજ કોથરી ઉપરની ટેગ સાચવી રાખવી જરૂરી છે.