NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની ફેરરોપણી માટે ક્યારી તૈયાર કરવી

ડાંગરની ફેરરોપણી માટે સૈપ્રથમ સમલત ક્યારી પાણીથી ભરી તેને સારી રીતે ઘવલ કરી ફેરરોપણી કરવી. જો જમીન તૈયાર કરતી વખતે પાયાનું ખાતર નાખ્યું ન હોય તો ભલામણ મુજબનું ખાતર નાખવું. ત્યારબાદ ક્યારીને સારી રીતે ઘાવલ કરવાથી ક્યારીમાં કાદવ પડશે જેને લીધે ઉપરની જમીન પોચી થશે તેથી ડાંગરનું ધરૂ સરબતથી રોપી શકાશે તેમજ પાણીનો નિતાર ઓછા થવાથી ડાંગરની ક્યારીમાં પાણી ભરાય રહેશે. ક્યારીને ઘાવલ કર્યાબાદ કાદવને સમારથી સમતલ કરવો.