આ રોગ ફ્યુઝેરીયમ મોનીલીફોરમી નામની ફુગથી થાય છે. આ રોગ મુખ્યત્વે ચોમાસા દરમ્યાન જોવા મળે છે. આ રોગને કારણે શેરડીની વ્રુધ્ધિ અટકે છે, જેની ઉત્પાદન પર સીધી અસર થાય છે.