NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    બાહ્ય લક્ષણો

   

  • શેરડીના પાનો એકબીજામાં વીટળાંયેલા (પાનની વિકૃતિ) અને  ટ્વીસ્ટેટ ટોચ આ રોગના સામાન્ય લક્ષણો છે, જેના કારણે આ રોગને જાપાનીઝ ભાષામાં પોક્કાહ બોઇંગ તરીકે ઓળખવામાં આવે છે.
  • રોગિષ્ટ શેરડીને દુરથી પણ ઓળખી શકાય છે.
  • શેરડીના નવા પાનનાં પાયામાં આછા પીળા રંગની પટ્ટીઓ (લાઇનો) જોવા મળે છે.
  • રોગની તીવ્રતા વધતા પાન પર પીળા રંગની કરચલીઓ તથા એકબીજામાં વીંટળાયેલા હોવાથી પાન વિકૃત અને નાના
  • થયેલ જોવા મળે છે.
  • વિકૃત થયેલ પાન લેમિનાર (પાયા) માંથી તુટી જાય છે અને અનિયમિત લાલ રંગની પટ્ટી (લાઇનો) જોવા મળે છે.