NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    ટોચનો સડો
  • રોગનો આ તબક્કો ખુબ જ ઘાતક અને ટોપ-રોટ તરીકે ઓળખાય છે.
  • સાનુકુળ વાતાવરણમાં, રોગકારક સંવેદનશીલ જાતમાં ટોચથી પ્રવેશી પર્ણ દંડનો નાશ કરે છે. જેના કારણે વિકસતી શેરડીનો    ટોચનો ભાગ મરી જાય છે, જેથી આ રોગ ટોચના સડા તરીકે ઓળખાય છે.