જમીનની પ્રત તેમજ આબોહવાને ધ્યાને લઈને ઉનાળામાં પ થી ૭ દિવસે તેમજ શિયાળામાં ૧ર થી ૧પ દિવસે પિયત આપવું. નવેમ્બર, ડીસેમ્બર અને જાન્યુઆરી માસ દરમ્યાન છોડને પિયત બંધ કરી સુષુપ્ત અવસ્થામાં રાખી આરામ આપવો. છોડ પર જયારે કળીઓ બેસે ત્યારપછી પાણી આપવાનું શરૂ કરવું.