Navsari Agricultural University

બુ્રસેલોસીસ


બુ્રસેલોસીસ

* બુ્રસેલા એબોર્ટસ નામના જીવાણુથી રોગ થાય છે.
* આ રોગના જીવાણુ ગર્ભાશય તથા શુક્રપિંડ તરફ વધારે ખેંચાણ ધરાવે છે. ત્યાં પહોંચીને જીવાણુ વૃઘ્ધિ પામે છે.

ચિહનો:

* જાનવરોમાં ચેપી ગર્ભપાત થાય છે.
* સામાન્યા રીતે 6 થી 7 મહિને જાનવર તરવાઈ જાય છે.
* પેશાબના ભાગમાંથી સફેદ રંગનું પ્રવાહી બહાર ઝરે છે.
* ગર્ભાશયમાં ચેપ લાગે છે.
* ઘણી વખત ઢીંચણના સાંધામાં સોજો આવે છે અને પાણી ભરાય છે.
* જો આખલાને આ રોગ લાગુ પડે તો આખલા ઘ્વા રા બંધાતી ગાયોને ચેપ લાગે છે.

નિદાન:

જાનવરના લોહી મારફતે તુર્ત જ તપાસ થઈ શકે છે.
* ( રોઝ બેંગાલ પ્લેઆટ ટેસ્ટે- ચખ.ત )
* સીરમ ઘ્વાનરા રોગની માત્રાની તપાસ કરી શકાય છે.

સારવાર:

* એન્ટી બાયોટીક દવા આપી શકાય છે પરંતુ તે ખૂબ મોંઘી પડે છે.
* વાછરડીને નાની ઉમંરે રસી મુકાવી શકાય છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.