કારણ : પાસ્ચુતરેલા મલ્ટોશસીડા નામના જીવાણુંથી થાય છે.
* વધુ પડતો વરસાદ
* ઠંડુ અને ભેજવાળું વાતાવરણ
* અપૂરતી હવાની અવર-જવર વાળી ગમાણ
* લાંબા અંતરનું વહન
* વધુ પડતુંકામ અતિશ્રમના લીધે .
ગુજરાતમાં સામાન્યત રીતે જુન-જુલાઈ -ઓગષ્ટમ માસમાં (ચોમાસાની ઋતુમાં) જોવા મળે છે.
રોગનો ફેલોવો :
* મુખ્ય ત્વેા ખોરાક પાણી ઘ્વારરા પશુના શરીરમાં પ્રવેશે છે
* રોગિષ્ઠ જાનવરના સંસર્ગથી
* લોહી ચુસનાર જંતુઓ જેવા કે માખી મચ્છ ર
* રોગગ્રસ્તા પશુની લાળ ખોરાક પાણી અને ગોચરને દૂષિત કરે છે
* પશુ શરીરમાં પ્રવેશ મેળવીને જીવાણુંની વૃઘ્ધિ અને વિકાસ થઈ લોહીમાં ભળે છે
લક્ષણો:
* જાનવર એકાએક બિમાર થઈ જાય છ
* ખુબ જ તાવ
* આંખો લાલ થઈ જાય
* લાળ પડે છે
* ગળાના ભાગ પર સોજો આવે છે તેથી ગળસૂંઢાના નામથી ઓળખાય છ
* શ્વાસોચ્છ વાસમાં તકલીફ પડે ક્રિયા ઝડપી અને મુશ્કે લ ભરેલી
* જાનવર ર4 કલાકમાં મૃત્યુત પામે છે
* ન્યુરમોનિયાના લક્ષણ જણાય છે
* શ્વાસ વાહિનમાં કફ હોવાના લીધે ધરેરાટી થાય છે તેથી ગ્રામ્ય પ્રજા તેનેસાકરડા તરીકે પણ ઓળખે છે
* કોઈવાર મગજ ઉપર અસર થાય છે ચકકર ચકકર ફરે છે અને જાનવર મૃત્યુઈ પામે છે
ઉપચાર:
• પ્રયોગશાળામાં લોહી તપાસવાથી નિદાન થઈ શકે છે
• રોગની શરૂઆતમાં સારવાર કરવાથી જાનવરનેબચાવી શકાય છે સારવાર માટે સલ્ફાોગ્રુપની દવાખુબજ ઉપયોગી છે આ દવા ત્રણ થી પાંચ દિવસ માટે આપવી જોઈએ
• ટ્રેટ્રાસાયકલીન ગ્રુપની દવાઓ પણ આપવાની ભલામણ કરવામાં આવે છે
• તાવને નિયંત્રણમાં રાખવા માટે એનાલજીન પેરાસીટામોલવગેરે દવા આપી શકાય.
પ્રતિબંધક ઉપાય :
* પ્રતિકારક રસી મુકાવવી ખુબજ જરૂરી છે
* ચોમાસા પહેલાં મે-જુન માસમાં દરેક જાનવરને રસી મુકાવવી જરૂરી છે
* સરકારશ્રી તરફથી કે પંચાયત મારફતે વિના મૂલ્યેરસી મુકવામાં આવે છે
* રોગ ગ્રસ્તત પશુને અલગ રાખવા અને ખોરાક પાણીની વ્યંવસ્થા અલગ કરવી
* રોગચાળો શરૂ થાય તેની માહિતી તુર્તજ પશુ ડોકટરને આપવી