Navsari Agricultural University
આ રોગ પાસ્યુી મુરલા મલ્ટોાસીડા નામનાં જીવાણુંથી થાય છે

લક્ષણો :- ખાસ કરીને ચોમાસામાં થાય છે. એકાએક સખત તાવ (10પ ફે.) આવે, આંખો લાલ થઈ જાય ગળામાં ખૂબ સોજો આવે, સતત લાળ પડે, શ્વાસોચ્છ વાસ ઝડપી બને તથા શ્વાસ લેવામાં તકલીફ પડે, લોહી વાળો ઝાડો પેશાબ થાય, અચાનક મૃત્યુછ થાય.

નિદાન :- પ્રયોગશાળામાં લોહીના નમુનાની તપાસ ઘ્વાયરા રોગકારક જીવાણુંનું સુક્ષમદર્શન યંત્ર હેઠળ અવલોકન, જીવાણું સંવર્ધન અથવા જૈવીક પરીક્ષણ ઘ્વારરા રોગનું નિદાન કરી શકાય છે.

નિયંત્રણ :- બિમાર પશુને દાકતરી સારવાર આપવી,બિમાર જાનવરને અલગ રાખવું,ચોમાસા પહેલા રોગપ્રતિકારક રસી મુકાવવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.