માઈક્રોપ્લાોઝમા માઈક્રોઈડીસ નામના જીવાણુંથી બકરામાં થતો શ્વસન તંત્રનો રોગ છે.
લક્ષણો :- શ્વાસોચ્છ વાસમાં મુશ્કેથલી પડે, નાકમાંથી ગંદુ પ્રવાહી ટપકે, તાવ આવે, નબળાઈ આવે, ખાવા પ્રત્યેણ અરૂચી થાય, ઉંચો મૃત્યુ દર જોવા મળે.
નિદાન :- ચિન્હોા તથા મરણોતર તપાસ ઘ્વા રા રોગનું નિદાન થઈ શકે છે પ્રયોગશાળામાં જીવાણુંની ઓળખ ઘ્વાારા પણ નિદાન કરી શકાય.
નિયંત્રણ :- રોગીષ્ઠ પશુને જુદું પાડવું અને દાકતરી સારવાર આપવી નાના બચ્ચાગની ચોતરફ આડશ રાખવી સીધો ઠંડો પવન જાનવરને ન લાગવા દેવો.