સરા, ચકરીનો રોગ
લોહીમાં સાપોલીયા જેવા નાના પ્રજીવકોથી થાય છે.
લક્ષાણો : તાવ, તોફાની ઉત્તેજીત બનવંુ, ચકરી આવવી,પાંડુરોગ,૩-૧૦ દિવસમાં મૃત્યુ.
નિદાન : સુક્ષમદર્શક યંત્ર વડે લોહીમાં પ્રજીવો જોઈ શકાય છે.
ઉપાય :
• પ્રજીવ મારક દવા
• મચ્છર ધ્વારા ફેલાતો હોવાથી મચ્છર નાશક દવા છાંટવી.