રોપાણ ડાંગર માટે ભલામણ કરેલ જાતોનું ચોખ્ખુ, ભરાવદાર અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું. ઝીણા દાણાવાળી જાત માટે ૧ હેકટર દીઠ રપ કિલો અને જાડા દાણાવાળી જાત માટે ૧ હેકટર દીઠ ૩૦ કિલોગ્રામ શુધ્ધ બિયારણ વાપરવું. (વિઘા માટે ૬ થી ૭ કિલો)