NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ધરૂવાડિયામાં ખાતર

 બીજની વાવણી બાદ ૧૦-૧ર દિવસે કયારા દીઠ રપ૦ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂતિઁ ખાતર તરીકે આપવું. અને ત્યાર બાદ ફરી ૮ દિવસે કયારા દીઠ રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ આપવું.

   ધરૂવાડિયામાં પાણીની ખેંચ પડે તો જમીનના ક્ષારો ઉપર આવે છે, અને લોહત્વની ઉણપને લીધે ધરૂના પાનની ધારો ઉપરથી સફેદ (સફેદ કલોરોસીસ) દેખાય છે. પાણીની પુરતી સગવડા ન હોય તો ૧૦ ગુંઠાના ધરૂવાડિયામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦૦ ગ્રામ ચુનો, પ૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી પણ લોહત્ાત્વની ઉણપ દૂર કરી શકાય છે. તથા દરેક કયારા દીઠ વધારાનું ૪૦૦ ગ્રામથી પ૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ આપવું.