NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ધરૂવાડિયુંમા કીટકના નિયંત્રણ

   ધરૂવાડિયામાં કીટકના નિયંત્રણ માટે બીજની વાવણી બાદ ૧પ દિવસે ૧ ગુંઠા દીઠ ૧ કિલોગ્રામ કાર્બાફયુરાન ૩ ટકા દાણાદાર દવા અથવા અથવા સેવિડોલ ૪ ટકા દાણાદાર દવા આપવી. સામાન્ય રીતે ૨૧ થી રપ દિવસે ધરૂ રોપણી લાયક બને છે. આ સમય મર્યાદા ફેરરોપણી કરવી..