ડસામાન્ય રીતે ર૧-રપ દિવસે ધરૂ રોપણી માટે તૈયાર થઈ જાય છે. મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફૂટ ઓછી મળે છે અને સરવાળે ઉત્પાદન ઓછુ આવે છે. ધરૂની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ તેમાં ફૂટનું પ્રમાણ ઘટતાં સરવાળે ઘટાડો થાય છે.