- રોગની શરૂઆતમાં શેરડીની ટોચ પરથી ત્રીજું કે ચોથુ પાન પીળુ પડી બંને કિનારી તરફથી ઉપરથી નીચેની
બાજુએ સુકાતુ જાય છે જ્યારે વચ્ચેનો ભાગ લીલો રહે છે.
- પાનની ધોળી નસ ઉપર લંબગોળાકાર ઘેરા લાલ રંગના ટપકાં પડે છે.
- શેરડીનો સાંઠો બદામી રંગનો તથા શેરડીની આંખની આજુ-બાજુનો ભાગ કાળાશ પડતો જોવા મળે છે.
- રોગની તીવ્રતા વધતા આખી શેરડી પીળી પડી સુકાઇ જાય છે.
ખેતરમાં ઉભા પાક પર જોવા મળતા લક્ષણો (બાહ્ય લક્ષણો)