- રોગિષ્ટ શેરડીના સાંઠાને ફાડીને જોતા આંતરિક પેશીઓમાં લાલ રંગના ધાબા સાથે સફેદ રંગના મોટા ટપકાં જોવા મળે છે.
- રોગિષ્ટ સાંઠામાંથી સુંઘતા ખાટી વાસ આવે છે જે આ રોગનું ખાસ ઓળખ ચિન્હ છે.
- રોગની તીવ્રતા વધતા આખો સાંઠો લાલ થઇ જાય છે.