ખેતરમાં પાણીનો ભરાવો, વધુ ભેજવાળુ વાતાવરણ, રોગગ્રાહ્ય જાતનું વાવેતર, એક જાતનું મોટા વિસ્તારમાં વાવેતર, શેરડીના ટુકડાની બીજ માવજત વગર રોપણી, વધુ પડતા રાસાયણિક ખાતરનો વપરાશ.