- રોગિષ્ટ શેરડીના પાન ધીરે-ધીરે નીચેથી ઉપરની તરફ પીળા પડી સુકાતા જાય છે.
- રોગની તીવ્રતા વધતા આખી શેરડી સુકાય જાય છે અને આખુ ખેતર રોગમાં સપડાય છે.
- રોગિષ્ટ શેરડીની વ્રુધ્ધિ અટકે છે.
- શેરડીનો સાંઠો હલકો, પોલો અને કાળાશ પડતા બદામી રંગનો જોવા મળે છે.
- રોગિષ્ટ શેરડીના મૂળ કાળા પડી સડી જાય છે.


