NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

        આંતરિક લક્ષણો

- રોગિષ્ટ સાંઠો વજનમાં હલકો અને પેર નાની રહી જાય છે.

- રોગિષ્ટ શેરડીના સાંઠાને ફાડીને જોતા બે ગાંઠ વચ્ચેનો ભાગ બોટ આકારનો પોલો, રેસાવાળો થયેલ જોવા મળે તથા ઘેરા સફેદ રંગની ફુગનું વર્ધન થયેલ જોવા મળે છે.