Navsari Agricultural University
ગ્લેડીયોલસમાં ર૦૦:ર૦૦:ર૦૦ ના.ફો.પો. કિલો/હેકટરના પ્રમાણમાં આપવામાં આવે છે. નાઈટ્રોજનના જથ્થાને વાવણી સમયે, ર-૩ પાનવાળી અવસ્થાએ અને ફુલ નીકળે ત્યારે એમ ત્રણ સરખા ભાગે તેમજ ફોસ્ફરસ અને પોટાશ પાયામાં આપવો.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.