પિયત માટે બે મુખ્ય પધ્ધતિઓ છે, મીસ્ટ અને ડ્રીપ ઈરીગેશન. પાણીની જરૂરિયાતનો આધાર તાપમાન , ભેજ, પ્રકાશ તથા છોડના વિકાસની અવસ્થા પર અવલંબે છે. મીસ્ટથી કળીઓ પર પડતુ પાણી ઘણી વખત ફુલોની ગુણવત્તા ઓછી કરે છે. ગ્રીનહાઉસમાં ગુલાબ માટે મિસ્ટ અથવા ટપક સિંચાઈ પધ્ધતિનો ખાસ ઉપયોગ થાય છે. ઓછી ઉચાઈ વાળા સ્પ્રિંકલરનો ઉપયોગ પણ કરી શકાય છે. સામાન્ય રીતે ગુલાબના પાક માટે ૮ થી ૧૦ લિ/મીર જેટલું પિયત પાણીની જરૂર પડે છે, જે ઋતુ અને પાકના વિકાસ પર આધાર રાખે છે.
ગુલાબ ઉત્પાદન માટે પાણીની જરૂરીયાત :