Navsari Agricultural University

શિંગડાવાળી ઈયળ

શિંગડાવાળી ઈયળનું પુખ્તુ (પતંગિયુ) મોટા કદનું અને છીંકણી રંગનું હોય છે. તેની પાંખ ઉપર કાળા તથા પીળા રંગનુ આંખ જેવુ મોટુ ટપકું હોય છે. ઈયળ આછા લીલા કે પોપટી રંગની અને આશરે પાંચેક સેં.મી. જેટલી લાંબી હોય છે. ઈયળના માથાંના ભાગે બે શિંગડા જેવા લાલ રંગના કાંટા હોય છે.

શિંગડાવાળી ઈયળનું પુખ્તન

આ ઈયળ પાનની ધારેથી કાપવાનું શરૂ કરે છે અને ખાતી ખાતી મધ્ય નસ તરફ આગળ વધે છે.

o ઉપરોકત બંને જીવાતોના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા જોઇ શકાય છે. તેને વીણી લઇ નાશ કરવો.
o ગાભમારાની ઈયળ માટે કરવામાં આવેલ છંટકાવથી આ જીવાત કાબુમાં રહે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.