NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  મમરા

મમરા એ સમગ્ર ભારત સીધા અથવા વાગગીઓ બનાવી અથવ બીજી વાનગીઓ સાથે મિક્ષ  કરી ખાવામાં આવે છે. મમરા બનાવવા માટે ડાંગરને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે છે. ત્યાર બાદ તેમાંથી વધારાનું પાણી નીતારી કાઢી તેને વરાળથી કે સુકી રેતીમાં ગરમ કરી અર્ધ બાફવામાં આવે છે. બાફેલા ડાંગરમાંથી ફોતરી દૂર કરી ચોખાને ખારા કરી ફરી વખત ગરમ રેતીમાં શેકવાથી ચોખા ફૂલે છે. આ ફૂલેલા ચોખા ને મમરા કહે છે. મમરા બનાવવાની પ્રક્રિયા નીચે મુજબ છે.