આ ઉપરાંત ચોખામાંથી ચોખાની ધાણી પણ બનાવવામાં આવે છે. જેમાં ચોખાને ખારા પાણીમાં પલાળી તેમાં ભેજ (ર૦%) વધારવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ નળીમાં રપ૦ થી ર૭પ૦ સે.ગે. તાપમાને ૩૦ થી ૪૦ સેકન્ડ સુધી રાખવામાં આવતા ચોખા અચાનક ફાટે છે જેને પોપ્ડ રાઈસ કે ચોખાની ધાણી કહે છે.