બીજની વાવણી બાદ ર૪ કલાક સુધી કયારા ઉપર ર સે.મી. પાણી ભરી રાખવું. ત્યાર બાદ ધરૂવાડિયામાં ભેજ રહે તે પ્રમાણે પાણી આપવું. જો ગાદી ક્યારામા ધરૂનુ વાવેતર કર્યુ હોય તો નીકમા પાણી આપવુ. ગાદી પર વધારે પડતુ પાણી ન ભરાય તેની કળજી રખવી. જ્યારે ધરૂ ઉપાડવાનુ હોય તે પહેલા ધરૂની ક્યારીમા પાણી ભરવુ જેથી ધરૂ આસનીથી ઉપાડી શકય.