ડાંગરની ફેરરોપણી હાથથી અથવા મશિન દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં ખેડુતો હાથથી રોપણી કરતાં હોય છે. હાથથી ડાંગરની રોપણી કરવાની પણ બે રીત છે.
(૧) અઘળું (રેન્ડમ) રોપણ
(૨) હાર/લાઇનમાં રોપણ