સ્પાઈડર લીલીમાં ખેડૂતોના ખેતરે બે જાતો જોવા મળે છે. એક સાંકડા અને એક ઘેરા લીલા રંગના પાનવાળી જાત જે ફકત ચોમાસામાં ફુલ આપે છે. બીજી જાત પહોળા અને આછા લીલા રંગના છે. જે બારેમાસ ફુલો આપે છે. ખેડૂતોએ બારેમાસ ફુલો આપતી જાતનું જ વાવેતર કરવું જોઈએ.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved
Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.