Navsari Agricultural University
ગલગોટાના છોડની વાનસ્પતિક વૃદ્ઘિના સમયગાળા દરમિયાન જમીનમાં ભેજ જાળવવો ખૂબ જ આવશ્યક છે, નહિતર છોડનો વાનસ્પતિક વિકાસ રૂંધાય છે. જેથી ફૂલોના ઉત્પાદન પર સીધી અસર પડે છે. સામાન્ય રીતે શિયાળામાં ૮ - ૧૦ દિવસના આંતરે અને ઉનાળામાં ૪ - પ દિવસના આંતરે જયારે ચોમાસામાં વરસાદ ન પડે ત્યારે પાણી આપવું હિતાવહ છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.