Navsari Agricultural University
જમીનની તૈયારી વખતે ર૦ થી ૩૦ ટન/હેકટર છાણિયું ખાતર આપવું જોઈએ. જયારે રાસાયણિક આતર ૩૦૦:ર૦૦:૧૦૦ ના.ફો.પો. કિ.ગ્રા/હે./વર્ષ આપવું જોઈએ. નાઈટ્રોજન ત્રણ સરખા હપ્તે એટલે કે દરેક વખતે ૧૦૦ કિલો રોપણી વખતે, રોપણી બાદ ૬૦ દિવસે અને રોપણી બાદ ૯૦ દિવસે આપવો.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.