સાંગ્રીલા(લાલશ પડતો કેસરી), ડાલ્મા (સફેદ), જીંજર, તેરાજુબા(લીંબુ જેવો પીળો), ડેના ઈલેન (ઓરેન્જ) પ્રાઈમરોઝ (ગુલાબી), એસેન્સ, અલ્કાટ્રેજ, સ્ટેન્ઝા (લાલ) વીન્ટર કવીન(સફેદ), ગોલીઆથી (ઓરેન્જ લાલ) ટયુબ્રો(કેસરી), પીંક એલીગાન્સ (લાલ) ઈન્સ્પાઈરેશન, વેલેન્સીઆ (સફેદ), રોઝાલીન (ગુલાબી), ડીનીલેન(પીળો),સાવાનાહ (લાલ) ડયુન (કેસરી), સઝોઉ (ફિરંગી લાલ), યારાના(ધેરો લાલ), સ્નોફલેકસ (સફેદ), કેસાન્ડ્રે (સ્વર્ણ પીળો), સનબે (ડીપ ઓરેન્જ), ઓસેરીસી(નારંગી), સુપરનોવા (પીળી), વગેરે.