કૃષિ યુનિવર્સિટીઓ ધ્વારા પાકની જે જાત બહાર પાડવામાં આવે છે. બહાર પાડવામાં આવેલ જાતનું બિયારણ ઉત્પાદન કરવાની જુદી જુદી સંસ્થાને/ ખેડૂતોને સોંપવામાં આવે છે. જુદા જુદા પાકોનું બીજ ઉત્પાદન તબક્કાવાર જુદી જુદી પાંચ (૧) ન્યૂકિલસ, (૨) બ્રિડર્સ, (૩) ફાઉન્ડેશન, (૪) સર્ટીફાઇડ અને (૫) ટૂથફૂલ (લેબલ્ડ) કક્ષમાં કરવામાં આવે છે. સમાન્ય રીતે ડાંગરના પાકના વાવેતર માટે અછ્ત હોય, પ્રાપ્ત થઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમા ખેડૂતોએ પોતાના ખેતરમાં થયેલા ઉત્પાદનનો બીજ તરીકે ઉપયોગ કરવાનો આગ્રહ, વિશ્વાસપાત્ર (ટૂથફૂલ) બિયારણનો ઉપયોગ કરવો.