આ કક્ષાનું બીજ બ્રીડર્સ કક્ષાના બીજમાથી ઉત્પન્ન કરવામાં આવે છે, જેને 'નેશનલ સીડ કોર્પોરેશન' તેમજ ' સ્ટેટ કોર્પોરેશન' અથવા અન્ય સંસ્થા ધ્વારા સીડ સર્ટિફિકેશન અજન્સીના ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે. આ બિયારણ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ, તાલુકા બીજ વૃધ્ધિ કેન્દ્ર તેમજ ખેડૂતના ખેતર ઉપર પણ તૈયાર કરવામાં આવે છે.
ફાઉન્ડેશન કક્ષાના બીજ માતેનું સફેદ રંગનું લેબલ