આ બીજ ફાઉન્ડેશન કક્ષાના બીજમાથી તૈયાર કરવામાં આવે છે. આ કક્ષાનું બીજ સરકારી, સહકારી તેમજ ખાનગી બીજ કંપનીઓ ધ્વારા ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે. આ કક્ષાનું બીજ ખેડૂતોને સીધા વાવેતર માટે આપવામાં આવે છે. ફાઉન્ડેશન કક્ષાના તેમજ સર્ટીફાઇડ કક્ષાના બીજની બેગ ઉપર બીજ પ્રમાણન એજન્સીની ટેગ હોવી જરૂરી છે.
સર્ટિફાઈડ કક્ષાના બીજ માતેનું ભુરા રંગનું લેબલ